|| જય માતાજી ||

ધાનેરા નિવાસી રાજપૂત અજમલસિંહ ધૂંખાજીના

સુપુત્ર તથા સુપુત્રી

ચિ.

હરિસિંહ

ના શુભ લગ્ન

સૌ. કાં.

હેતલકંવર

— ✦ —

સૌ. કાં.

દક્ષા કંવર

ના શુભ લગ્ન

ચિ.

પ્રકાશસિંહ

ધાખા નિવાસી રાજપૂત રડમલસિંહ અજાજીની

સુપુત્રી તથા સુપુત્ર

સાથેના શુભ લગ્ન પ્રસંગે પધારી વર-કન્યાને આશીર્વાદ આપવા તેમજ અમારા આનંદમાં સહભાગી થવા આપનું ભાવભર્યું આમંત્રણ

કાર્યક્રમ

પ્રસંગ સમયપત્રક

📅 શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026
1

સવારે 8:00 વાગે

ગણેશ સ્થાપના

ભાઈ ચિ. હરિસિંહ અને બહેન સૌ. કાં. દક્ષા કંવર ( ગણેશ સ્થાપના )

2

સાંજે 05:00 વાગે

વરઘોડો

ચિ. હરિસિંહની બંદોલી

3

રાત્રે 08:00 વાગે

જાન આગમન

સૌ. કાં. દક્ષા કંવરના વરરાજા ચિ. પ્રકાશસિંહની જાન નું સ્વાગત

4

રાત્રે 11:30

લગ્ન વિધિ

સૌ. કાં. દક્ષા કંવર ના શુભ લગ્ન ચિ. પ્રકાશસિંહ

📅 શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026
5

સવારે ૧૦:૦૦થી આપના આગમન સુધી

ભોજન સમારંભ

સ્વાગત અને ભોજન

6

સાંજે ૦4:૦૦ વાગે

વિદાઈ

સૌ. કાં. દક્ષા કંવરની વિદાઈ

📅 રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026
7

સવારે 07:00 વાગે

જાન પ્રસ્થાન

હરિસિંહની જાન ધાખા જવા રવાના થશે,

ભોજન સમારંભ / સ્થળ

તારીખ અને સમય

તા. ૨૧/૦૨/૨૦૨૬

શનિવાર

સવારે ૧૦:૦૦ કલાકેથી આપના આગમન સુધી

સ્થળ

જૈન યાત્રિક ભવન

કોટડા વાસ, ધાનેરા

Google Map પર જુઓ

નિમંત્રક

શ્રી બળવંતસિંહ ધૂંખાજી રાજપૂત

શ્રી અજમલસિંહ ધૂંખાજી રાજપૂત

હનુમાન શેરી, કોટડા વિસ્તાર, ધાનેરા (બ.કાં.)

જય માતાજી 🙏